top 3 batsman in odi cricket 2020

 1.વિરાટ કોહલી  

 ભારત માટે ગર્વની  વાત છે કે વિશ્વ  ના ટોપ 3 બેટ્સમેન માથી બે ભારતીય છે.
હા, 2020 મા  પણ વિરાટ કોહલી એ  884 point ODI  ક્રિકેટ મા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.
મિત્રો,તમને આનંદ થશે જાણીને કે  વિરાટ કોહલી સતત ચાર વર્ષ થી  પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે.
વર્ષ 2017 મા 862 point સાથે પ્રથમ સ્થાને, વર્ષ 2018 મા 886 point સાથે પ્રથમ સ્થાન,વર્ષ 2019 મા 894 point સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
આ તબક્કો તેના કરિયર માટે મહત્ત્વપૂર્ણ છે.
તેનું પરફોર્મન્સ ભારતીય તથા દુનિયાભરના ક્રિકેટર માટે પ્રેરણાદાયી છે. 
વિરાટ કોહલી એ તેની પ્રથમ odi મેચ 17/8/2008 મા શ્રીલંકા સામે રમી હતી. 

2.રોહિત શર્મા 

રોહિત શર્મા એ સતત ત્રણ વર્ષથી ODI ક્રિકેટ મા બીજા નંબર  નું  સ્થાન જાળવી રાખ્યું છે.
વર્ષ 2018 મા 854 point,
વર્ષ 2019 મા 883 point,
વર્ષ 2020 મા 865 point સાથે સતત ત્રણ વર્ષથી બીજા નંબર નું સ્થાન જાળવી રાખ્યું છે.
રોહિત શર્મા તેની આકર્ષક રમત  માટે જાણીતો છે.
રોહિત શર્મા ના નામે અનેક આંતર્રાષ્ટ્રીય રેકોર્ડ છે.


3.બાબર આઝમ 

બાબર આઝમ  પાકિસ્તાની યુવા બેટ્સમેન છે,જે તેની આક્રમક બેટિંગ માટે  પ્રસિદ્ધ છે.
પાકિસ્તાન ના લોકો તેની સરખામણી વિરાટ કોહલી સાથે કરે છે.
બાબર આઝમ ODI ક્રિકેટમાં  સતત બે વર્ષથી નંબર 3 ના સ્થાન પર રહ્યો છે,
વર્ષ 2019 મા તે 827 point,
વર્ષ 2020 મા 829 point સાથે નંબર 3 નું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
બાબર આઝમ પોતાની પહેલી ODI મેચ 30/05/2015 ના રોજ ઝિમ્બાબ્વે સામે રમી હતી.


Comments

Popular posts from this blog

M.S DHONI