Posts

M.S DHONI

Image
મહેંદ્રસિંહ ધોની નો જન્મ 7 જુલાઈ 1981 માં બિહાર ના રાંચી માં થયો હતો,રાંચી હાલ ઝારખંડ માં આવેલ છે. તેણે  લોકો માહી,થાલા,કેપ્ટન કૂલ અને MSD નામ થી પણ ઓળખે છે.  થાલા નામ તેને આઇપીએલ માં CSK ની ટીમ ને સતત સફળતા, આઇપીએલ ની મજબૂત ટીમ બનાવવા  અને સફળ કેપ્ટન્સી કરવા બદલ દક્ષિણ ભારત ના લોકો દ્વારા આપવા મા આવેલ છે.  થાલા  નો અર્થ લીડર થાય છે. ધોની એક ધમાકેદાર બેટ્સમેન અને વિશ્વ નો સર્વોચ્ચ વિકેટકીપર  છે. ધોની ની વિકેટ કીપિંગ માં જે સ્ફૂર્તિ  છે  જે વિશ્ર્વ ના અન્ય કોઈપણ વિકેટ કીપર માં નથી. ધોની જયારે સ્ટંપ ની પાછળ વિકેટ કીપિંગ કરે છે ત્યારે બેટ્સમેન ક્રિઝ ની અંદર બેટિંગ કરવાનું વધુ પસંદ કરે છે. કારણ કે ધોની ના હાથ ની સ્પીડ બેટ્સમેન ના પગ ની સ્પીડ કરતા અનેક ગણી વધુ છે જે બેટ્સમેન ને પેવેલિયન તરફ પ્રયાણ કરવા પ્રાપ્ત છે. ધોની ની કેપ્ટન્સી ની વાત કરીએ તો તે કેપ્ટન કૂલ તરીકે પ્રખ્યાત છે  કેમ કે તે કોઈપણ  મુશ્કેલ પરિસ્થિતિમાં શાંત રહીને યોગ્ય  નિર્ણય લે છે અને હાર ને જીત માં પરિવર્તિત કરે છે. 

top 3 batsman in odi cricket 2020

Image
  1 .વિરાટ કોહલી     ભારત માટે ગર્વની  વાત છે કે વિશ્વ  ના ટોપ 3 બેટ્સમેન માથી બે ભારતીય છે. હા, 2020 મા  પણ વિરાટ કોહલી એ  884 point ODI  ક્રિકેટ મા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. મિત્રો,તમને આનંદ થશે જાણીને કે  વિરાટ કોહલી સતત ચાર વર્ષ થી  પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. વર્ષ 2017 મા 862 point સાથે પ્રથમ સ્થાને, વર્ષ 2018 મા 886 point સાથે પ્રથમ સ્થાન,વર્ષ 2019 મા 894 point સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ તબક્કો તેના કરિયર માટે મહત્ત્વપૂર્ણ છે. તેનું પરફોર્મન્સ ભારતીય તથા દુનિયાભરના ક્રિકેટર માટે પ્રેરણાદાયી છે.  વિરાટ કોહલી એ તેની પ્રથમ odi મેચ 17/8/2008 મા શ્રીલંકા સામે રમી હતી.  2.રોહિત શર્મા  રોહિત શર્મા એ સતત ત્રણ વર્ષથી ODI ક્રિકેટ મા બીજા નંબર  નું  સ્થાન જાળવી રાખ્યું છે. વર્ષ 2018 મા 854 point , વર્ષ 2019 મા 883 point , વર્ષ 2020 મા 865 point સાથે સતત ત્રણ વર્ષથી બીજા નંબર નું સ્થાન જાળવી રાખ્યું છે. રોહિત શર્મા તેની આકર્ષક રમત  માટે જાણીતો છે. રોહિત શર્મા ના નામે અનેક આંતર્રાષ્ટ્રીય રેકો...